દિયોદર તાલુકાના સોની ગામમાંથી રાતભેર ગેરકાયદસર બેફામ દોડતા ઓવર લોડ વાહનો બંધ કરાવવા ગ્રામજનોની માંગ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકાના સોની ગામમાંથી રાતભેર ગેરકાયદસર બેફામ દોડતા ઓવર લોડ વાહનો બંધ કરાવવા ગ્રામજનોની માંગ પોલીસ નાના વાહન ચાલકો ને મેમો આપીને વાહનો ડીટેઇન કરીને દેખાવ કરતી હોય છે પરંતુ બનાસ નદીના પટમાંથી બેફામ દોડતા રેતી ભરેલી ઓવરલોડ ડમ્પરો નિયમનો ખુલ્લેઆમ ભંગ કરી ને ધજાગરા ઉડાડી રહ્યા છે તે તંત્રને કેમ કેમ દેખાતું નથી. તેવા સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના પટમાંથી રેતી ભરેલા ડમ્પરો ઓવરલોડ ભરીને રાજસ્થાન તરફ લઇ જવામાં આવતા હોય છે. ડમ્પરચાલકો તંત્ર થી બચવા મોટા પ્રમાણ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ … Continue reading દિયોદર તાલુકાના સોની ગામમાંથી રાતભેર ગેરકાયદસર બેફામ દોડતા ઓવર લોડ વાહનો બંધ કરાવવા ગ્રામજનોની માંગ